GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
A, B અને C આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફરતે દોડવાનું શરૂ કરે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચકકર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભબિંદુએ ફરીથી મળશે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના ધો. 10 માં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે આવનારને કેટલી રકમનું રોકડ ઈનામ આપવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? (a) પ્રિન્ટરનું આઉટપુટ સૉફ્ટ કૉપી સ્વરૂપે હોય છે. (b) ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. (c) ઈન્કજેટ પ્રિન્ટર એ ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘાં હોય છે. (d) લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘાં હોય છે.