GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિb) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવોc) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ1. સવૈયા છંદ2. સ્ત્રગ્ઘરા છંદ3. શિખરિણી છંદ4. શાર્દૂલવિક્રીડિત છંદ a-2, b-3, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-3, b-2, c-4, d-1 a-2, b-3, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-3, b-2, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ? 16/3 મીટર 16 મીટર 3/4 મીટર 4/3 મીટર 16/3 મીટર 16 મીટર 3/4 મીટર 4/3 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ? જમીન મહેસૂલ ધારો - 1891 જમીન મહેસૂલ ધારો - 1879 જમીન મહેસૂલ ધારો - 1883 જમીન મહેસૂલ ધારો - 1873 જમીન મહેસૂલ ધારો - 1891 જમીન મહેસૂલ ધારો - 1879 જમીન મહેસૂલ ધારો - 1883 જમીન મહેસૂલ ધારો - 1873 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:He has few grey ___ in his beard. hair haire hairs hare hair haire hairs hare ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. નીતિ વિષયક વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાંતર વિધેયક નાણાં વિધેયક નીતિ વિષયક વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાંતર વિધેયક નાણાં વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ? તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP