GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બકુલ ત્રિપાઠી
(b) ભોગીલાલ ગાંધી
(c) કનૈયાલાલ મુનશી
(d) ડાહ્યાભાઈ દેરાસરી
(1) ઉપવાસી
(2) ઠોઠ નિશાળિયો
(3) બુલબુલ
(4) ધનશ્યામ

a - 3, b - 1, c - 4, d - 2
c - 2, d - 1, a - 3, b - 4
b - 3, c - 1, a - 2, d - 4
d - 3, a - 2, b - 1, c - 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

પરબ
બુદ્ધિપ્રકાશ
ગુજરાત ગૌરવ
શબ્દસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

જુનાગઢ
દેવભૂમિ દ્વારકા
જામનગર
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP