GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) રાજેશ વ્યાસ(b) મુકુન્દરાય પટ્ટણી(c) રમણભાઈ નીલકંઠ(d) ડાહ્યાભાઈ દેરાસરી(1) મિસ્કિન (2) મકરંદ(3) બુલબુલ(4) પારાશર્ય b-2, a-4, c-1, d-3 d-1, c-2, a-3, b-4 a-2, d-3, b-4, c-1 c-2, b-4, d-3, a-1 b-2, a-4, c-1, d-3 d-1, c-2, a-3, b-4 a-2, d-3, b-4, c-1 c-2, b-4, d-3, a-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલ શબ્દોમાં ક્યો શબ્દ ‘કંચુકી’ શબ્દનો સમાનાર્થી નથી ? લાંબો ઝભ્ભો પહેરનાર શીલવંત પુરુષ બખ્તર દરવાન લાંબો ઝભ્ભો પહેરનાર શીલવંત પુરુષ બખ્તર દરવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-315 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-320 આર્ટિકલ-344 આર્ટિકલ-315 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-320 આર્ટિકલ-344 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમનાં ચાર દિકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દિકરાને ત્રણ દિકરા અને એક દિકરી હોય, તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો. 8 12 4 17 8 12 4 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બંધારણના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ-340 આર્ટિકલ-241 આર્ટિકલ-352 આર્ટિકલ-251 આર્ટિકલ-340 આર્ટિકલ-241 આર્ટિકલ-352 આર્ટિકલ-251 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Excel માં કયા વિધેયનો ઉપયોગ કરીને ઇંચને સેન્ટિમીટરમાં ફેરવી શકાય છે ? CONVERT( ) CON( ) CONT( ) COV( ) CONVERT( ) CON( ) CONT( ) COV( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP