GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) A, B, C, D પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1, 2, 3, 4 જવાબ આકૃતિઓમાંથી કઇ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give past participle from of :'Beseech' besought besoght beseeched beseeched & besought Both besought besoght beseeched beseeched & besought Both ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સાચી જોડણી શોધો. વિક્ષપ્તિ વિક્ષિપ્ત વીક્ષિપ્ત વિક્ષીપ્ત વિક્ષપ્તિ વિક્ષિપ્ત વીક્ષિપ્ત વિક્ષીપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.'નિપાત' ચપટી વગાડવી તે જેનું મૂળ હોય તેવો શબ્દ આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે ચપટી વગાડવી તે જેનું મૂળ હોય તેવો શબ્દ આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં ? નવ માસ છ માસ 200 દિવસ એક વર્ષ નવ માસ છ માસ 200 દિવસ એક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP