GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) સ્વતંત્રતા અખબાર
(b) ડુંગળી ચોર
(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ
(d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(1) ઇમામ સાહેબ
(2) ઈચ્છારામ દેસાઈ
(3) શ્યામજી કૃષ્ણ વર્મા
(4) મોહનલાલ પંડ્યા

a-3, b-1, d-2, c-4
b-4, c-1, a-3, d-2
a-4, d-3, c-2, b-1
c-1, a-2, d-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ?

360
500
420
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

જખનો મેળો
રવેચીનો મેળો
રાપરદેવનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP