Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના જોડકાં જોડો. (વિવિધ ઉપકરણો અને તેના ઉપયોગો)(A) હાઈડ્રોસ્કોપ (B) ઈલેક્ટ્રો સ્કોપ (C) એપિડો સ્કોપ (D) ગાયરો સ્કોપ1. પદાર્થનું વિદ્યુતભાર દર્શાવવા 2. પદાર્થને વિસ્તૃત બનાવી પડદા પ્રક્ષેપણ કરી જોવા 3. સમુદ્રનું તળિયુ જોવા માટે 4. પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન A-2, B-1, C-4, D-3 A-3, B-1, C-4, D-2 A-3, B-1, C-2, D-4 A-4, B-2, C-1, D-3 A-2, B-1, C-4, D-3 A-3, B-1, C-4, D-2 A-3, B-1, C-2, D-4 A-4, B-2, C-1, D-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઊર્જા પ્રાપ્ત થાય છે ? દિલ્લી કોલકત્તા અમૃતસર ચેન્નાઈ દિલ્લી કોલકત્તા અમૃતસર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગાંધીજી વિદેશથી પરત ફર્યા એ સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન કોણ હતા ? લાલ બહાદુર શાસ્ત્રી અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મીથેનનું અણુસૂત્ર શું છે ? C2H6 CH2 C4H8 CH4 C2H6 CH2 C4H8 CH4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એસીટિલિન વાયુનો ઉપયોગ શેમાં થાય છે ? સોડા બનાવવામાં વેલ્ડિંગ કરવામાં ટાયરના પંચર કરવામાં સાબુ બનાવવામાં સોડા બનાવવામાં વેલ્ડિંગ કરવામાં ટાયરના પંચર કરવામાં સાબુ બનાવવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ? રામાનંદ તુલસીદાસ કબીર સંત તુકારામ રામાનંદ તુલસીદાસ કબીર સંત તુકારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP