Talati Practice MCQ Part - 6
ભારતના ઉત્સવો અને લોકનૃત્ય સંદર્ભે યોગ્ય જોડકાં જોડો. a. મોહિનીઅટ્ટમ્ b. પોંગલ c. લોહડી d. લઠ્ઠમાર હોળી
1.તમિલનાડુ 2.કેરળ 3.બરસાના (ઉ.પ્ર.) 4. પંજાબ
Talati Practice MCQ Part - 6
એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ?
Talati Practice MCQ Part - 6
રોહન ઉત્તર તરફ 3 કિ.મી. ચાલીને તેની ડાબી બાજુએ 2 કિ.મી. ચાલે છે. ફરીથી ડાબી તરફ 3 કિ.મી. ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3 કિ.મી.ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિ.મી. દૂર છે ?