Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો. સ્થાપક a. ચંદ્રદેવ b. કૃષ્ણરાજ c. બપ્પદેવ d. જયસિંહ વંશ/રાજ્ય 1. ગઢવાલ રાજ્ય 2. પરમાર વંશ 3. પલ્લવ વંશ 4. ચાલુક્ય વંશ
Talati Practice MCQ Part - 7
P વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Tથી લાંબો છે. R વ્યક્તિ P વ્યક્તિથી નીચો છે. પરંતુ T વ્યક્તિથી લાંબો છે. S વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Pથી લાંબો છે. તો સૌથી ટૂંકો કોણ છે ?