ભારતની ભૂગોળ (Geography of India) વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?નામA) ગસમ પાની અભ્યારણ્ય - આસામ B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન 2,3, અને 4 1,2 અને 3 2 અને 3 1 અને 2 2,3, અને 4 1,2 અને 3 2 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બનારસ શહેરનું જૂનું નામ શું ? અયોધ્યા પટણા કાશી રાજગીર અયોધ્યા પટણા કાશી રાજગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લદાખની શિયાળુ વહીવટી રાજધાની કઈ છે ? શ્રીનગર લેહ જમ્મુ કારગીલ શ્રીનગર લેહ જમ્મુ કારગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ? કંડલા નાહ્વાશેવા (JNPT) કમરાજાર મુંબઈ કંડલા નાહ્વાશેવા (JNPT) કમરાજાર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP