ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
યોગ્ય જોડકું જોડો :
સ્થાપક
a. સ્મિતા શાસ્ત્રી
b. ઇલાક્ષી ઠાકોર
c. કુમુદિની લાખિયા
d. હરિણાક્ષી ઠાકોર
સંસ્થા
i. કદંબ
ii.ભરત નૃત્ય કલાંજલિ
iii. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ
iv. નૃત્ય ભારતી

a-iv, b-iii, c-ii, d-i
a-iv, b-iii, c-i, d-ii
a-iii, b-iv, c-i, d-ii
a-iii, b-iv, c-ii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રતુભાઇ અદાણીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢનું કયું ગામ કબજે કર્યું હતું ?

બાબરિયા વાડ
અમરાપર
બાંટવા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે.
તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે.
આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભદ્રેશ્વર ___ છે.

ઓડિશામાં શિવ દર્શનનું મંદિર
આસામમાં કાલીમાતાનું મંદિર
બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ
ગુજરાતનું જૈન તીર્થધામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP