ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોગ્ય જોડકું જોડો : a. બંગાળb. પંજાબc. મહારાષ્ટ્રd. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તારi. બાઉલ, ઝુમર, કિર્તનii. ગીધા, મહિયા, હીરiii. પોવાડા, અભંગ, પદiv. કજરી, ઝુલા, શેરી a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? રંગાલી બીહુ નવરાત્રી ઓનમ પોંગલ રંગાલી બીહુ નવરાત્રી ઓનમ પોંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પાઝહાસી રાજા આર્કિયોલોજિકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી ક્યાં આવેલું છે ? કોઝિકોડ તિરુચિરાપલ્લી વિજયવાડા ભુવનેશ્વર કોઝિકોડ તિરુચિરાપલ્લી વિજયવાડા ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? હોયસલેશ્વર અર્ધનારીશ્વર ગોમતેશ્વર રાજેશ્વર હોયસલેશ્વર અર્ધનારીશ્વર ગોમતેશ્વર રાજેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ? લોબડી રત્નકુંબલ પુખ્યાગર તારુતા લોબડી રત્નકુંબલ પુખ્યાગર તારુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? મણિપુરી કથકલી કથ્થક ભરતનાટ્યમ મણિપુરી કથકલી કથ્થક ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP