GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A અને B પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો P (AB) = ___ Zero આપેલ પૈકી કોઈ નહીં P(A) + P(B) P(A) Zero આપેલ પૈકી કોઈ નહીં P(A) + P(B) P(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 20 18.75 12.5 22.65 20 18.75 12.5 22.65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. મેરુ રે ડગે સાંજને ઉંબર રેતપંખી પરંપરા મેરુ રે ડગે સાંજને ઉંબર રેતપંખી પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો z = 24, x̄ = 18 તો M ની કિંમત શોધો. 10 40 30 20 10 40 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદ અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે ? તેલીબિયાં શાકભાજી ઘઉં કઠોળ તેલીબિયાં શાકભાજી ઘઉં કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગુણ ___ હોય છે. શૂન્ય ધન પરંતુ ઘટતો ધન ઋણ શૂન્ય ધન પરંતુ ઘટતો ધન ઋણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP