Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ?

માઈક્રોસ્કોપમાં
બાયનોકયુલરમાં
બેરોમીટરમાં
હોકાયંત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે.

આનંદમાં આવવું
ઉમંગમાં આવી જવું
ખૂબ અધીરા બની જવું
સંઘર્ષમાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP