GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) A surveying instrument for measuring horizontal or vertical angles, consisting of a small telescope mounted on a tripod is ___. Odometer Theodolite Geometer આપેલ પૈકી એક પણ નહીં Odometer Theodolite Geometer આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જે શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4306 4336 5336 4236 4306 4336 5336 4236 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ you informed me, I would have come to receive you. Were If you had Had Have Were If you had Had Have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? આણંદ અરવલ્લી છોટા ઉદેપુર મહીસાગર આણંદ અરવલ્લી છોટા ઉદેપુર મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સામાન્ય રીતે ભારતીય રાષ્ટ્રગીતની આખી ધૂન રચનાને પૂરી કરવામાં આશરે કેટલો સમય લાગે છે ? 52 સેકન્ડ 47 સેકન્ડ 58 સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં 52 સેકન્ડ 47 સેકન્ડ 58 સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.