કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેક્શન બોડીઝ (A-WEB)ના એકિઝક્યુટિવ બોર્ડની 11મી બેઠક ક્યા યોજાઈ હતી ? માલદીવ શ્રીલંકા કોલંબિયા બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા કોલંબિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે YES TECHManual અને WINDS પોર્ટલ લૉન્ચ કર્યું ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નવી દિલ્હીના ઔરંગઝેબ લેનનું નામ બદલીને ક્યા પૂર્વ રાષ્ટ્રપતિના નામ પરથી રાખવાની ઘોષણા કરાઈ ? A.P.J.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની ઝૈલસિંહ પ્રતિભા પાટીલ A.P.J.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની ઝૈલસિંહ પ્રતિભા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કારગીલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 23 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે CM રાઈઝ સ્કૂલ્સ નામની પહેલ શરૂ કરી ? આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ? ઈજિપ્ત કેન્યા પેરુ કોંગો ઈજિપ્ત કેન્યા પેરુ કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP