Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 3 4 6 2 3 4 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રાષ્ટ્ધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી ? જુલાઈ, 1947 જૂન, 1946 જુલાઈ, 1946 જૂન, 1947 જુલાઈ, 1947 જૂન, 1946 જુલાઈ, 1946 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો . ટીંગાડ્યો જૂનો નકશો તેણે ટીંગાડ્યો જૂનો નકશો તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે ? બૅન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા બૅન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ___ of you work for cleanliness everyday ? How How many How much How long How How many How much How long ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્તુળ-આલેખમાં કેન્દ્ર આગળ 90° નો ખૂણો રચતો ભાગ કેટલા ટકા દર્શાવે છે ? 15 20 90 25 15 20 90 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP