Talati Practice MCQ Part - 2
મોટા પેટના હોવું – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

આસાનીથી દાન દઈ શકે તેવા હોવું
એક સમયે ઘણું ખાઈ શકવું
ઉદાર મનના હોવું
ખાઉંધરા હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ?

ગૌરીશંકર જોષી
ત્રિભૂવનદાસ લુહાર
૨.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ?

37
34
38
39

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP