યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 2002 2000 1970 1995 2002 2000 1970 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે ? દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 ___ માટે છે. ખેતી લગત ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ ખેતી લગત ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા "ગ્રામ મિત્ર" ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે ? રૂ. 2000,3 રૂ. 1500,2 રૂ. 1000,5 રૂ. 3000,4 રૂ. 2000,3 રૂ. 1500,2 રૂ. 1000,5 રૂ. 3000,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ? તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. આપેલ તમામ હેતુઓ વેચાણ વ્યવસ્થા સુધારવી બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. આપેલ તમામ હેતુઓ વેચાણ વ્યવસ્થા સુધારવી બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પૈકી કયા વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી ? દ્રષ્ટિહીન વ્યક્તિ શ્રવણ મંદ વ્યક્તિ અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ દ્રષ્ટિહીન વ્યક્તિ શ્રવણ મંદ વ્યક્તિ અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP