GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો A+B = 2C અને C+D = 2A તો A+C = 2D A+D = B+C A+C = B+D A+C = 2B A+C = 2D A+D = B+C A+C = B+D A+C = 2B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ પંચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-243(ટ) કલમ-244 કલમ-280 કલમ-241 કલમ-243(ટ) કલમ-244 કલમ-280 કલમ-241 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-55 આર્ટિકલ-53 આર્ટિકલ-43 આર્ટિકલ-46 આર્ટિકલ-55 આર્ટિકલ-53 આર્ટિકલ-43 આર્ટિકલ-46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Though they walked fast, they could not catch the train. (use 'in spite of') Though they walked fast in spite of they could not catch the train. They could not catch the train in spite of they walk fast. In spite of they walked fast, they could not catch the train. In spite of their walking fast, they could not catch the train. Though they walked fast in spite of they could not catch the train. They could not catch the train in spite of they walk fast. In spite of they walked fast, they could not catch the train. In spite of their walking fast, they could not catch the train. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, ___ 160 98 83 127 160 98 83 127 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 “ખેડા જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે.'' આ વિધાન અહીં દર્શાવેલ ક્યા વિકલ્પ માટે સાચું નથી ? અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ અરવલ્લી, વડોદરા, આણંદ, ગાંધીનગર મહીસાગર, વડોદરા, અરવલ્લી, અમદાવાદ પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ અરવલ્લી, વડોદરા, આણંદ, ગાંધીનગર મહીસાગર, વડોદરા, અરવલ્લી, અમદાવાદ પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP