Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

સદા + એવ = સદૈવ
વન + ઔષધિ = વનોષધી
પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય
મહા + ઋષિ = મહાઋષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો.

ગુજરાત
ગાંધીનગર
આપેલ પૈકી એક પણ નહીં
પાટનગર ગાંધીનગર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP