GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ
(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો
(b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા
(c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો
(d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો

b અને d
c અને d
d
a અને d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
મુખ્ય ચૂંટણી અધિકારી
એટર્ની જનરલ
લોકસભાના સભાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
3 વર્ષ પહેલાં પાંચ સભ્યોનાં એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય?

2 વર્ષ
1.5 વર્ષ
1 વર્ષ
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP