સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ?

અકીક
ડોલોમાઈટ
જસત
ચિરોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ કયું છે ?

ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન
ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન
ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન
ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

પ્લેનો - કોન્વેક્સ અરીસો
સાદો અરીસો
બહિર્ગોળ અરીસો
અંતર્ગોળ અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP