કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ACC અન્ડર-19 એશિયા કપ 2021માં કઈ ટીમ વિજેતા બની ? ચીન પાકિસ્તાન ભારત રશિયા ચીન પાકિસ્તાન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 9મી રાષ્ટ્રીય મહિલા આઈસ હોકી ચેમ્પિયનશિપ 2022 કઇ ટીમે જીતી ? હિમાચલ પ્રદેશ ચંદીગઢ દિલ્હી લદાખ હિમાચલ પ્રદેશ ચંદીગઢ દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કથકલી ભરતનાટ્યમ કથક મોહીનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ કથક મોહીનીઅટ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 100 દિવસીય 'પઢે ભારત અભિયાન' લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 16 જાન્યુઆરી 2022ના રોજ ભારતના COVID-19 રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે કેટલા રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી ? 50 રૂપિયા 1 રૂપિયો 100 રૂપિયા 5 રૂપિયા 50 રૂપિયા 1 રૂપિયો 100 રૂપિયા 5 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) એવિયન ફલૂ (H5N1)નો પ્રથમ માનવ કેસ ક્યા નોંધાયો ? ચીન ઈંગ્લેન્ડ રશિયા ભારત ચીન ઈંગ્લેન્ડ રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP