કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ કંપનીએ અંબુજા સિમેન્ટ્સ લિ. અને ACC લિ.નું અધિગ્રહણ કર્યું ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ અલ્ટ્રાટેક અદાણી ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ અલ્ટ્રાટેક અદાણી ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)એ આંગન 2022 સંમેલનનું આયોજન કર્યું હતું. આંગન (ANGAN)નું પૂરુંનામ ઑગમેન્ટિંગ નેચર બાય ગ્રીન એફોર્ડેબલ ન્યૂ-હેબિટેટ છે. આપેલ બંને એક પણ નહીં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)એ આંગન 2022 સંમેલનનું આયોજન કર્યું હતું. આંગન (ANGAN)નું પૂરુંનામ ઑગમેન્ટિંગ નેચર બાય ગ્રીન એફોર્ડેબલ ન્યૂ-હેબિટેટ છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) UNDPના માનવ વિકાસ સૂચકાંક, 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 140 132 181 112 140 132 181 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ વાંસ દિવસ (World Bamboo Day) ક્યારે મનાવાય છે ? 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના Moxie ઉપકરણે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સિજન બનાવ્યો છે ? ROSCOSMOS SpaceX ESA NASA ROSCOSMOS SpaceX ESA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ વિષ્ણુગઢ પિપલકોટી હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (VPHEP) કયા રાજ્યની અલકનંદા નદી પર નિર્માણાધિન છે ? સિક્કિમ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP