એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે___

અરજીઓ મેળવવી
રોજગાર કસોટીઓ
અરજીપત્ર ભરાવવું અને ચકાસવું
રૂબરૂ મુલાકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવકવેરા ધારા મુજબ કુલ કરપાત્ર આવકમાંથી કલમ 80 સી હેઠળ રૂ___ સુધીની માન્ય બચતો અને કલમ 80 ડી મુજબ રૂ___ (વરિષ્ઠ નાગરિક સિવાય) સુધીનું દાક્તરી સારવારનું વીમા પ્રીમિયમ કપાત તરીકે બાદ મળશે.

2,00,000, 20,000
1,00,000, 10,000
1,50,000, 25,000
1,20,000, 12,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કેન્દ્રીકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં ___

ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
(કરબાદનો ચોખ્ખો નફો - પ્રેફરન્સ ડિવિડન્ડ) + ઈક્વિટી શેરની સંખ્યા = ___

અપેક્ષિત કિંમત
ચોપડાની કિંમત
શેર દીઠ કમાણી
બજાર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP