કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? ઢાકા દિલ્હી બીજિંગ મનીલા ઢાકા દિલ્હી બીજિંગ મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે હાયપરટેન્શન કન્ટ્રોલ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? ભારત શ્રીલંકા ચીન બાંગ્લાદેશ ભારત શ્રીલંકા ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મિલકતના રજિસ્ટ્રેશનને ડિજિટાઈઝ કરનારું પ્રથમ રાજય કયું બન્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ગર્ભનિરોધક દિવસ ક્યારે મનાવાય છે ? 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં SBI દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ? વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2037 વર્ષ 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા શહેરોને UNESCO ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટિઝ (GNLC)માં સામેલ થયા ? નીલાંબુર આપેલ તમામ વારંવલ ત્રિશુર નીલાંબુર આપેલ તમામ વારંવલ ત્રિશુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP