GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતમાં એગ્રીકલ્ચર સેન્સસ (Agriculture Census) દર કેટલા વર્ષે થાય છે ? 3 વર્ષે 5 વર્ષે 10 વર્ષે 11 વર્ષે 3 વર્ષે 5 વર્ષે 10 વર્ષે 11 વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નિપાત શોધો : ખાવું હોય તો ખાઈ લો. ખાઈ ખાવું તો હોય ખાઈ ખાવું તો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સને 2018નો રેમન મેગ્સ્યેસે (Magsaysay) ઍવૉર્ડ મેળવનાર ડૉ. ભરત વાટવાણી (Vatwani) કયા ક્ષેત્રમાં નિષ્ણાત છે ? રસાયણ વિજ્ઞાન ભૌતિકશાસ્ત્ર મનોચિકિત્સા અણુશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન ભૌતિકશાસ્ત્ર મનોચિકિત્સા અણુશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે ચલ રાશિઓ X અને Y વચ્ચેના નિયતસંબંધાંકોના મૂલ્ય નીચે દર્શાવેલા છે. bxy = 0.64, byx = -0.81 આ ઉપરથી સહસંબંધાંક r ની કિંમત કેટલી થશે ? -0.72 0.72 આપેલું વિધાન ખોટું છે. ±0.72 -0.72 0.72 આપેલું વિધાન ખોટું છે. ±0.72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગરીબ પરિવારોને એલ. પી. જી. જોડાણ પૂરા પાડવા અંગેની પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજનામાં કેટલો લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો ? 50 લાખ જોડાણ 5 લાખ જોડાણ 5 કરોડ જોડાણ 1 કરોડ જોડાણ 50 લાખ જોડાણ 5 લાખ જોડાણ 5 કરોડ જોડાણ 1 કરોડ જોડાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક સાંકેતિ ભાષામાં જો EARTH ને QPMZS તરીકે લખવામાં આવે તો તે ભાષામાં 'HEART' ને કેવી રીતે લખાય ? SQPZM SQMPZ SPQZM SQPMZ SQPZM SQMPZ SPQZM SQPMZ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP