કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે AI પે ચર્ચા (AI Dialogue) કાર્યક્રમનું આયોજન કર્યું હતું ? વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICAO એવિએશન સેફ્ટી રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 48 98 71 42 48 98 71 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રેલવે બોર્ડના CEO અને ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડી.સી. શર્મા સંજયકુમાર મોહંતી સુધાંશુ શર્મા અનિલકુમાર લાહોરી ડી.સી. શર્મા સંજયકુમાર મોહંતી સુધાંશુ શર્મા અનિલકુમાર લાહોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ? IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ક્યા આવેલું છે ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ વારાણસી નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના મીના સૂ ચોઈએ મિસ અર્થ 2022નો ખિતાબ જીત્યો ? દ.કોરિયા ચીન જાપાન સિંગાપુર દ.કોરિયા ચીન જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP