કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયા-પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (AIBD)નું સચિવાલય ક્યાં આવેલું છે ? ઢાકા કુઆલાલુમ્પુર બીજિંગ મનીલા ઢાકા કુઆલાલુમ્પુર બીજિંગ મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? સુરખાબ ઘુડખર રીંછ દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ ઘુડખર રીંછ દરિયાઈ જીવસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના કિથિબુ સૈન્ય સ્ટેશન અને રસ્તાનું નામ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું ? અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? મીના માયા સ્ટ્રેન્જ મિરાકલ મીના માયા સ્ટ્રેન્જ મિરાકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રુ સમજૂતી (Bru Agreement) ક્યા રાજય સાથે સંબંધિત છે ? ત્રિપુરા આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે ક્યા દિવસને સેવા દિવસ તરીકે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP