કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા સેન્ટર ફોર એનર્જી (AICE) શરૂ કરવા માટે કઈ ભારતીય સંસ્થા કાર્યરત છે ?

IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT ખડગપુર
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ (International Universal Health coverage Day) ક્યારે મનાવાય છે ?

10 ડિસેમ્બર
11 ડિસેમ્બર
12 ડિસેમ્બર
9 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ?

આયરલેન્ડ
ઈન્ડોનેશિયા
ન્યૂઝિલેન્ડ
ફિઝિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP