કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ડિજિટલ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) લૉન્ચ કર્યું, જેના માધ્યમથી 1000 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રખાયું છે ? એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. TPG ગ્રોથ કેપિટલ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. TPG ગ્રોથ કેપિટલ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? પંજાબ કેરળ હરિયાણા ઉત્તરાખંડ પંજાબ કેરળ હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કયા દિવસે ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવમાં આવે છે ? 4, ઓગસ્ટ 1, ઓગસ્ટ 2, ઓગસ્ટ 3, ઓગસ્ટ 4, ઓગસ્ટ 1, ઓગસ્ટ 2, ઓગસ્ટ 3, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વમાનવતાવાદી દિવસ ક્યારે મનાવાય છે ? 18 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ 18 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી ? 8 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1942 7 ઓગસ્ટ, 1943 1 ઓગસ્ટ, 1941 8 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1942 7 ઓગસ્ટ, 1943 1 ઓગસ્ટ, 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? શૂટિંગ હાઈ જમ્પ જેવલીન થ્રો ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ જેવલીન થ્રો ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP