કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)ના નિર્દેશક તનુજા નેસારીને ક્યા દેશની સંસદે આયુર્વેદ રત્ન પુરસ્કાર 2022થી નવાજ્યા છે ? જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં અંતરિમ ઓપરેશનલ હબની સ્થાપના કરશે ? દુબઈ ઢાકા ગુરુગ્રામ અબુધાબી દુબઈ ઢાકા ગુરુગ્રામ અબુધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનના ડેલ્ટા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? તેલંગાણા મિઝોરમ ઝારખંડ ઓડિશા તેલંગાણા મિઝોરમ ઝારખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં બોનાલુ મહોત્સવ મનાવાયો ? આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા ત્રિપુરા આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો વધારોનો હવાલો સોંપાયો ? છત્તીસગઢ તેલંગાણા બિહાર મણિપુર છત્તીસગઢ તેલંગાણા બિહાર મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ મંકીપોક્સનો કેસ ક્યા રાજ્યમાં જોવા મળ્યો ? કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP