કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં અંતરિમ ઓપરેશનલ હબની સ્થાપના કરશે ?

ગુરુગ્રામ
અબુધાબી
દુબઈ
ઢાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ?

રાજસ્થાન
બિહાર
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં સિંગાપુર ઓપન 2022 ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ?

સાઈના નેહવાલ
પી.વી.સિંધુ
જ્વાલા ગુટ્ટા
અશ્વિની પોન્નપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP