કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો.
આપેલ બંને
આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે સોલિડ-ફયુલ સેટેલાઈટ કેરિયર રોકેટ લૉન્ચ કર્યું હતું ?

ઈરાન
સાઉદી અરેબિયા
ચીન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP