કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અકીરા (Akira) શું છે ? રેન્સમવેર સ્પેસક્રાફ્ટ હેલિકોપ્ટર રડાર રેન્સમવેર સ્પેસક્રાફ્ટ હેલિકોપ્ટર રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ભગવાન શ્રી રામની 108 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરાયો ? અમરાવતી કુર્નુલ હૈદરાબાદ ગુંટુર અમરાવતી કુર્નુલ હૈદરાબાદ ગુંટુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 29 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મિશન શક્તિ સ્કૂટર યોજનાને મંજૂરી આપી ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આપેલ બંને એક પણ નહીં વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ (ICG)ના 25મા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? મહેશ રાવત રાકેશ પાલ બલવીરસિંઘ પ્રિતેશ રાઠોડ મહેશ રાવત રાકેશ પાલ બલવીરસિંઘ પ્રિતેશ રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP