GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
આંબાકુટ (Ambakut) એ સુખી (Sukhi) ખીણમાં ___ સમયકાળનું સ્થળ છે.

હડપ્પા
ચેલ્કોલીથીક (Chalcolithic)
મધ્ય પેલેઓલીથીક (Middle paleolithic)
મેસોલીથીક (Mesolithic)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મુઘલ સામ્રાજ્યના પતન સમયે નીચેના પૈકી કયો સમુદાય એ સૂરજમલના નેતૃત્વ હેઠળ રાજકીય બળ (Political Force) તરીકે સંગઠીત બન્યો.

શેખાવત
ગુર્જર
જાટ
પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખમાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહિં ?

કેશવાનંદ ભારતી કેસ
ગોલકનાથ કેસ
આપેલ પૈકી કોઈ નહીં
મિનરવા મિલ્સ કેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા કિસ્સામાં રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે ?
1. રાજ્ય મંત્રીમંડળની બરતરફી
2. વડી અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા
3. રાજ્યની વિધાનસભાનું વિસર્જન
4. રાજ્યમાં સંવિધાનિક તંત્રના પતનની ઘોષણા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP