કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ રહેશે ?

આપેલ પૈકી એક પણ નહીં
બજરંગ પુનિયા
અભિનવ બિન્દ્રા
મનપ્રીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં અર્થશાસ્ત્ર માટેનો હમ્બોલ્ડ રિસર્ચ એવોર્ડ 2021 કોને એનાયત કરાયો ?

અમર્ત્ય સેન
રઘુરામ રાજન
અભિજિત સેન
કૌશિક બસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
બ્લોક્ચેઈન સંચાલિત શૈક્ષણિક દસ્તાવેજો લાગુ કરનારું પ્રથમ રાજ્ય અને ભારત કેટલામો દેશ છે તે જણાવો.

મહારાષ્ટ્ર, ચોથો
ઉત્તર પ્રદેશ, પાંચમો
મધ્ય પ્રદેશ, ત્રીજો
પંજાબ, આઠમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP