Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

ભીમદેવ-1
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– વા વાયાને વાદળ ઉમટયાં.

શ્લેષ
વર્ણાનુપ્રાસ
અનન્વય
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP