Talati Practice MCQ Part - 4
‘ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

અવિસ્મરણીય
સ્પૃહણીય
સ્મરણીય
રમણીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અંતર્ગત હિન્દીને રાજભાષાનો દરજ્જો અપાયો છે ?

અનુચ્છેદ–343
અનુચ્છેદ-343(1)
અનુચ્છેદ–343(3)
અનુચ્છેદ-343(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ?

ઈન્ડિયા
ઈન્ડિયા એટલે કે ભારત
ઈન્ડિયા અને ભારત
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP