કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં યોજાયેલ એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલનની યજમાની કયા દેશે કરી હતી ?

મલેશિયા
ફિલીપાઇન્સ
દક્ષિણ કોરિયા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ ચૂંટાઇ આવ્યું ?

હર્ષદ ત્રિવેદી
પ્રકાશ શાહ
ચંદ્રેશ મહેતા
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP