કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ચાબહાર બંદર દ્વારા કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા 'ઉઝબેક પ્રસ્તાવ' ત્રણ દેશો વચ્ચે થયો હતો નીચેના પૈકી તેમાં કયા દેશનો સમાવેશ થતો નથી ?

ભારત
ઈરાન
ઈરાક
ઉઝબેકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એક્ટ -2020' અન્વયે ગુનેગાર દોષિત ઠરે તો ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલા વર્ષની કેદની સજાની જોગવાઈ છે ?

ઓછામાં ઓછા 7 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ
ઓછામાં ઓછા 8 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ
ઓછામાં ઓછા 10 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ
ઓછામાં ઓછા 5 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આગામી વર્ષમાં યોજાનારી G20 શિખર સંમેલન ના યજમાન દેશ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

૨૦૨૨ - ઈન્ડોનેશિયા
૨૦૨૩ - ભારત
૨૦૨૧ - ઇટાલી
૨૦૨૪ - રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ?

700 કરોડ
900 કરોડ
1200 કરોડ
500 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP