કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં જિલ્લા બેંક હેડકવાર્ટરનો શિલાન્યાસ કર્યો અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કર્યું ? જામનગર રાજકોટ જૂનાગઢ મોરબી જામનગર રાજકોટ જૂનાગઢ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ G20 ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ (TIWG)ની બેઠક ક્યા યોજાઈ હતી ? નવી દિલ્હી દેહરાદૂન મુંબઈ જયપુર નવી દિલ્હી દેહરાદૂન મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે મનાવાય છે ? 9 માર્ચ 10 માર્ચ 11 માર્ચ 8 માર્ચ 9 માર્ચ 10 માર્ચ 11 માર્ચ 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા સર્ચ એન્જિને નવું ચેટબોટ એર્ની બોટ (Enhanced Representation of knowledge Integration) લૉન્ચ કર્યું ? એક પણ નહીં ગૂગલ બાઈદુ બિંગ એક પણ નહીં ગૂગલ બાઈદુ બિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ Women, Business and the Law Index જારી કર્યો ? ADB UNDP UNICEF વર્લ્ડ બેંક ADB UNDP UNICEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મીડિયા પર્સન્સ પ્રોટેક્શન બિલ 2023 પસાર કર્યું ? તમિલનાડુ મિઝોરમ છત્તીસગઢ આસામ તમિલનાડુ મિઝોરમ છત્તીસગઢ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP