કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
એસેટ રિકન્સ્ટ્રકશન કો ઈન્ડિયા લિ. (ARCIL)ના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આર.કે.માથુર
એ.કે.ભલ્લા
જી.સી.મુર્મુ
પલ્લવ મોહપાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ?

વડનગર
મહેસાણા
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં જળજીવન મિશન અંતર્ગત 100% ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTC) મેળવનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ?

પુડુચેરી
લક્ષદ્વીપ
લદાખ
આંદામાન અને નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP