GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે.

માનવ હેલ્થ કાર્ડ
એનીમલ હેલ્થ કાર્ડ
ક્રોપ હેલ્થ કાર્ડ
સોઈલ હેલ્થ કાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
રૂપક અલંકારનું યોગ્ય ઉદાહરણ શોધો.

દવાખાનું પાંજરાપોળ જેવું હશે.
તારી તબીબી કાજ એ તલપી રહી.
બપોર એક મોટું શિકારી કૂતરું છે.
હલકાં તો પારેવાની પાંખથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP