GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત નાણાકીય નિયમો હેઠળ રોકડ-જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ?

ફૉર્મ નં. 47
ફૉર્મ નં. 46
ફૉર્મ નં. 45
ફૉર્મ નં. 48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘દરગુજર કરવું'

બેધ્યાન રહેવું
ખોટ પૂરવી
વિસરાઈ જવું
માફ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP