કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Arton Capital Passport Index 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 87 89 101 55 87 89 101 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નવા મહેસૂલ સચિવ (Revenue Secretary) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દેવેન્દ્ર ઝા સંજીવકુમાર રાજપાલ રાજપુત સંજય મલ્હોત્રા દેવેન્દ્ર ઝા સંજીવકુમાર રાજપાલ રાજપુત સંજય મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે શાંતિ સૈનિકો વિરુદ્ધ ગુનાઓની જવાબદેહી વધારવા માટે ‘ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ’ લૉન્ચ કર્યું ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘ફ્રોમ રુલ બાય લૉ ટુ ધ રુલ ઓફ લૉ’ પુસ્તક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયું ? નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી એક પણ નહીં નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા ? ભાવિના પટેલ મેરી કોમ પી.વી. સિંધુ પી.ટી. ઉષા ભાવિના પટેલ મેરી કોમ પી.વી. સિંધુ પી.ટી. ઉષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 7મા સંગમ અભ્યાસનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? કેરળ ઓડિશા બિહાર ગોવા કેરળ ઓડિશા બિહાર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP