સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડઝ બોર્ડ (ASB) (હિસાબી ધોરણ પંચ) ની રચના ક્યારે થઈ ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જુદા જુદા મહિનાઓના ઉત્પાદનના એકમો અને તૈયાર માલના સ્ટોકના એકમો નીચે મુજબ છે.
| માસ | ઉત્પાદન (એકમોમાં) | તૈયાર માલનો સ્ટોક (એકમો) |
| માર્ચ | 8000 | 2000 |
| એપ્રિલ | 7000 | 1000 |
| મે | 9000 | 3000 |
એકમદીઠ વેચાણકિંમત ₹ 200 છે.
એપ્રિલ મહિનાના કુલ વેચાણની રકમ જણાવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચલનદર સૂચવતા ગુણોત્તરોને ___ ગુણોત્તર પણ કહે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરચાર્જ સાથે પાવર ખર્ચ ₹ 66,000, કલાકદીઠ યુનિટ વપરાશ 10 યુનિટ, યુનિટ દીઠ પાવરનો દર ₹ 5 છે, સસ્ચાર્જ 10% છે, યંત્ર ક્લાકો શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી’ આ વ્યાખ્યા ___ ની છે.