GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ASCII નું પૂરું નામ શું છે ? American Standard Code for Information International American Standard Code for Information Interchange American Standard Code for International Information American Standard Code for Interchange Information American Standard Code for Information International American Standard Code for Information Interchange American Standard Code for International Information American Standard Code for Interchange Information ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયો વિકલ્પ MS Excelમાં Chart નો પ્રકાર દર્શાવતો નથી ? Bubble Pie Column Row Bubble Pie Column Row ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ એડવાઈઝર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ? અતાનુ ચક્રવર્તી પ્રદિપકુમાર સિંહા પી.કે.મિશ્રા હસમુખ અઢીયા અતાનુ ચક્રવર્તી પ્રદિપકુમાર સિંહા પી.કે.મિશ્રા હસમુખ અઢીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઈલાકામાં 18 જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા. આ જિલ્લાઓના નામ જણાવો. પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૃથ્વીની વિષુવવૃતિય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા વચ્ચે આશરે ___ માઈલનો તફાવત છે. 17 13 3950 22 17 13 3950 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિb) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવોc) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ1. સવૈયા છંદ2. સ્ત્રગ્ઘરા છંદ3. શિખરિણી છંદ4. શાર્દૂલવિક્રીડિત છંદ a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-1, d-4 a-3, b-2, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-1, d-4 a-3, b-2, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP