કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) અંતર્ગત ભારતના કેટલા સ્મારકો સુરક્ષિત છે ? 4578 1500 3500 3693 4578 1500 3500 3693 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ? IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના 74મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથી ક્યા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સિસી હતા ? તુર્કીયો કુવૈત ઈઝરાયેલ ઈજિપ્ત તુર્કીયો કુવૈત ઈઝરાયેલ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે સાયબર થ્રેટ સેમિનાર કમ વર્કશોપ સૈન્ય રણક્ષેત્રમ 2.0નું આયોજન કર્યું હતું ? CRPF ભારતીય સૈન્ય BSF ભારતીય નૌસેના CRPF ભારતીય સૈન્ય BSF ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ? સૂર્યકુમાર યાદવ શિખર ધવન જસપ્રીત બુમરાહ ગૌતમ ગંભીર સૂર્યકુમાર યાદવ શિખર ધવન જસપ્રીત બુમરાહ ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022નો મેસ્કોટ શું છે ? આશા (માદા ચિતા) મોગલી આપેલ બંને એક પણ નહીં આશા (માદા ચિતા) મોગલી આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP